Darshana Soni   (Darshana_ writer soul 🌻)
856 Followers · 256 Following

read more
Joined 11 July 2018


read more
Joined 11 July 2018
31 JUL AT 17:44

જયારે નજીકનું વ્યક્તિ તમને બદલાઈ ગયું છે એવું લાગે ,
એમ થાય કે એના વર્તન કે વાણીમાં આત્મિયતા નથી લાગતી પહેલા જેવી..
તો એક વાર એ વિચાર જરૂર કરવો કે એ વ્યક્તિને આપણે taken as granted તો નહોતી લઈ લીધી ને!? આપણી નજીકનું એ માણસ આપણાં પોતાના વર્તન ને વાણીના લીધે જ આપણાથી દૂર થઈ નથી ગયું ને!?

-


27 JUL AT 8:56


બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો...
બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય...
માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની,
અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની,
એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો..
જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે.....

-


26 JUL AT 21:07

Like giving knife to cut the thread of
Belief on them... Again and again.....

-


26 JUL AT 21:05

क्या पता कब खत्म होगी,
इंतज़ार की ये शाम कब ,
तुम्हारे दीदार से रोशन होगी,
कुछ तो खता हमसे भी हुई होगी,
वरना मुहोब्बत हमारी हमसे इस कदर
न रूठी होती......

-


23 JUL AT 8:39

Like having some quality time for ourselves!
Fresh air and earthy breeze makes day and mind peaceful!

-


23 JUL AT 0:56

लफ़्ज़ों को संभाल कर बोला कीजिये जनाब,
ये वो चीज़ है जो घूमफिर कर वापिस व्याज के साथ आते है,
और हमारा किया हुवा, बोलै हुवा, हमको ही आईना बनकर दिखाते है।

-


8 JUN AT 23:49

માંગેલું, ઈચ્છેલું, ઝંખેલું મળે તો,?
તો એને જીરવવાની ,સાચવવાની તાકાત હોય તો જ એને મેળવવા માટે પ્રયત્ન કરવા ,
કેમકે એ વસ્તુ,વ્યક્તિ કે સુખ જે ઝંખ્યું હોય એ જીરવી ના શકતા હોય, સાચવી ના શકતા હોય... તો
બાકી નકામું છે એની ઝંખના, ઈચ્છા કરવી....

-


24 MAY AT 21:29

wounds that,
do not bleed ,
have the deepest scars.........

-


21 APR AT 9:03

वो बोलते रहे हम सुनते रहे..
जवाब आँखों में था ,
वो जुबान में ढूंढते रहे .....

-


14 APR AT 6:27

वो एक "ठहरा" हुआ लम्हां,

उम्र "गुज़रने" ही नहीं देता...— % &

-


Fetching Darshana Soni Quotes