Tanvi Patel   (Tanvi)
231 Followers · 7 Following

read more
Joined 23 June 2020


read more
Joined 23 June 2020
27 JUN AT 13:40

Story of every abroad students…!!!
Our family becomes relatives and relatives becomes strangers….
Most important thing , stranger becomes friends and family….
Hometown becomes our vacation spot and we become guests to our own house…!!

-


7 APR AT 14:03

Don’t be a vaccume cleaner,
Be a magnet to good thoughts.

-


12 JAN AT 20:11

પ્રસંગે પ્રસંગે નીખરતું જવાનું,
પછી એ પ્રસંગો વિસરતું જવાનું.

નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું,
ટપકતાં ટપકતાં નીતરતું જવાનું.

-


5 NOV 2021 AT 8:49

માંગો જે કામના એ સૌને સહર્ષ મળે,
તમને સૌને નવું નક્કોર આ વર્ષ ફળે...

વ્હાલની વાદળી વરસતી રહે વર્ષ ભર,
સૌ પર આનંદનું અત્તર વર્ષ ભર ઢળે...

નૂતન વર્ષે પાઠવું એવા અભિનંદન,
મળે અઢળક ખુશી, જે જોઈને જીવ ઠરે...

-


31 OCT 2021 AT 9:12

इस धरती पर अगर किसीको सीना तान के चलाने का अधिकार है तो वो किसान को है...
–Sardar Patel

-


31 OCT 2021 AT 9:04

સત્તાની લાલચે એ હૈવાનો એ ,
મંદિર મસ્જિદ તોડ્યા છે...
જરા પૂછો એ શિલ્પી ને,
રજવાડા કેમ જોડ્યા છે..!?

-


18 SEP 2021 AT 0:53

મનમાં હજી ક્યાંક ઊંડે ઈચ્છા છે તને જોવાની,
તું છે એનો પુરાવો કાં તું આપતો નથી...??

-


18 SEP 2021 AT 0:47

જીંદગી ની મૂંઝવણમાં મૂંઝાતો માનવી,
હું ને તું માં ભરમાતો માનવી.

પુસ્તકના જ્ઞાનના કુંડાળામાં ફરતો માનવી,
દુનિયાદારીમાં ફાંફાં મારતો એ માનવી.

-


4 AUG 2021 AT 23:55

don't try to depress me....
I'm a flamingo in a flock of pegions....
cause only dead fishes go with the flow...

-


4 AUG 2021 AT 23:49

एक सुई तो दूसरा धागा है,
सुई सीधी तो धागा टेढ़ा है।

प्यार से संभालो तो बन जायेगा वो मरहम,
चूक हुई तो वो ही दे देगा सबसे बड़ा जख्म।

-


Fetching Tanvi Patel Quotes