કણ કણ થી મહેકતો આ રણ,
સંસ્કૃતિની છાયામાં જે સભ્યતા અને
પ્રતિષ્ઠા ને સાચવતો આ રણ,
કુદરત ની કઠોરતા ને પણ અભિમાન થી જાળવતું રણ,
બેરંગ છતાં છે રંગીલો મારો રણ.-
Any Problems Dm In Instagram 👇
😎itz_vijay_meriya0210
📷 P... read more
હું બંધાઉ છું તારા થી છતાં તને આઝદ રાખું છું,
પ્રેમ તે પ્રકારે હું,
તારા માટે નિઃસ્વાર્થ રાખું છું.-
બંધન ન હતું છતાં બંધાયેલા હતા,
એક બીજા ના ખ્યાલો માં વિચારો માં બધી વાતો માં,
નજીક ન હતા છતાં બવ નજીક હતા,
એક બીજા ના અહેસાસ માં જ્જબાત માં પ્યાર માં ,
દર્દ માં હતા છતાં હસતાં હતાં,
એક બીજા ની વાતો માં મુલાકાતો માં મસ્તી મજાક માં,
આ એ દિવસો ની વાતો છે જ્યારે અમે સાથે હતા,
પણ હજુ જુદા થયી ને પણ જુદા નથી થયા,
હજુ પણ એક બીજા ની સાથે છીએ,
યાદો માં વાયદા માં અને ઇંતજાર માં.-
મૃત નદી નો હું એ શુકો કિનારો,
ફક્ત જોઈએ મારે એક બુંદ નો સહારો,
કાટ લાગેલ છું હું એ પ્રેમ નો મિનારો,
ફક્ત જોઈએ મારે પ્રેમ ના પોલીસ નો સહારો,
પ્રકૃતિ ને હું ઉજ્જડ કરનારો પાનખર નો જમાનો,
હવે રાહ જોવું વસંત ની અને તેની બહાર નો સહારો,
જર્જરિત મકાન ની હું તૂટેલી દિવારો,
ઉભો છું અહીં લઈ ને આ સ્તંભ નો સહારો,
લાખો ટુકડા માં ફેલાયેલ હું તૂટેલો સિતારો
ખરી પડવું છે મારે બની ઉલ્કાપિંડ
ફક્ત જોઈએ મારે જમીન નો સહારો,
એકલતા ના આ દરિયા માં આવે છે કંટાળો,
બીજું કંઇ નહિ,
ફકત જોઈએ મારે બસ માત્ર ને માત્ર ' સપના ' કેરો સહારો.-
આંસુઓ થી ભરાઈ આવે છે આ આંખો મારી,
જ્યારે યાદ આવી જાય છે મને તારી.-
હસતા હસતા પ્રેમ માં પડ્યા હતા ને રડતા રડતા જુદા થયા,
એમ સમજો કે અંત માં સંબંધ ના રામ બોલો ભાઈ રામ થયા.-
આવી શકે તો આવ, વહેલા આવી જા.
તુ જે લાગણીના બીજ વાવીને ગઇ હતી,
તને બોલાવે છે એના વાલ આવી જા,
તૂટીને ને મરી ગયા જે 'સપના' ઓ
મરતા પહેલા એટલું બોલેલા “આવી જા”.
એ આંસુઓ નું કારણ તુ બની કેમ શકે?
જે ખુદ તારા હાથે લુંછેલા,
તુ આવે તો તને એ પણ વંચાવવાના છે,
જે લેખ મે તારા નામે લખેલા,
કોઈ નથી સમજતું મને અહીંયા,
શૂન્ય લાગે છે તારા વગર આ જગ,
તને બોલાવે છે મારો વહાલ આવી જા.-
હતો એટલો વહી ગયો હવે વહેવા જેવું કંઈ નથી,
છેલ્લે બસ એટલું જ કહીશ કે,
હવે કહેવા જેવું કંઈ નથી.-